A Gujarati's Wish...........

A GUJARATI having no children, no money, no home and a blind mother.

 

Prays sincerely to God for improving his life style.

 

God is very pleased with his prayer, and............

 

Grants him one wish........... just one !!!!!!!!!!!!

 

The Gujarati says OK God, thanks, my one and only wish is- 'I want my Mom to SEE my wife putting Rupees twenty million worth of diamond  around on my CHILD's neck, in my Mercedes Benz parked near the swimming pool of our new 5 acre bungalow in Beverly Hills.'

 

GOD: Damn it ! I still have a lot to learn from these Gujarati's.

 

Wish you Happy Ganesh Chaturthi....

Gajanana Shri Ganaraya aadi vandu tujha Moraya

Ganpati Bappa Morya!Mangal Murti Morya

Happy Ganesh Chaturthi.

 

જીવન નો મુખવાસ

 જીવન નો મુખવાસ

[1]
ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ


[2]
 ભેગા થવું શરૂઆત છે, ભેગા રહેવુંતે પ્રગતિછે, પરંતુ ભેગા મળી કામ કરવુંતે સફળતા છે.

[3] 'નથી' તેની ચિંતા છોડશો તો 'છે'
 
તેનો આનંદ માણી શકશો.

[4]
 જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5]
 મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6]
 દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

 


[8]
પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી હોય તેવો શબ્દેશબ્દ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છેહંમેશા એની વ્યક્તિ સાથે.

 

[10] માતાનું હૈયું શિશુની શાળા છે.

 


[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે,
 
અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

[12]
 
સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છેજેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13]
 
સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ પ્રથમ ભેટ,
 
સ્નેહ બીજી અને સમજણ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે,પણ એનું કાવ્યતો દૂરથીજ ખીલે છે

 


[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે,
 
યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

[17]
 
સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ!

[18]
 
વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે,વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો!
[20]
 
જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો પસંદ છે.

[21] માણસને મોતથી વધુ એનાં 'ડર' ની બીક લાગે છે!

 

[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો,
 
ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

 

[25]  આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી!

[26]
 
ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમl પડેલો માણસ બચી શકતોનથી.